જો એ મારી સાથે નથી
તો એ મારા શા માટે?
મીઠી યાદમાં વહેતા
આંસુ ખારા શા માટે?
એકમેકથી દૂર
કિનારા શા માટે?
સાથે રહેવા છતાં
દૂર જનારા શા માટે?
કેતુલ,મૃત્યુ પછી પણ
હ્રદયમા ધબકારા શા માટે
હુ માત્ર મારા શોખ માટે જ લખુ છું.
મારી રચનાઓ સાથે મારા જીવન નો કોઇ જ સંબંધ નથી..
અને "કાવ્યા" એ મારી કલ્પના છે!! એ નામ ની કોઇ પણ વ્યક્તિ મારા જીવન મા નથી..
No comments:
Post a Comment