ભુલીને મને તુ રહીશ કેમ?
મારાથી દુર તુ જઇશ કેમ?
જે વાત તારી આંખો મા છે;
બંધ હોઠોથી તું કહીશ કેમ?
મારાથી અલગ ના થાજે;
તારા વગર હું રહીશ કેમ?
તારા પ્રેમના વરસાદ વગર;
નદી બની હું વહીશ કેમ?
કેતુલના પ્રેમમાં તાકાત છે;
હવે તું બીજાની થઈશ કેમ?
Wednesday, June 13, 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment