Thursday, May 21, 2009

આંસુઓ પણ હસતા હતા
ખુટી ગયેલા રસ્તા હતા
વેચાણા તમને જોઇને બહુ મોંઘા,કાવ્યા
હકિકત મા બહુ સસ્તા હત!!
લખવા માટે શબ્દો નિ જરૂર નથી..
હુ ને તુ મલીયે એટલે ગઝલ બનિ જાય
તને માહિ પણ કેમ કહુ?
તુ મારી નથી..
તારા થી દૂર પણ કેમ રહુ?
તુ જનારી નથી...
એટલુ ધારદાર લખુ છુ મિત્રો
લોકો ના ઘા રુઝાતા નથી...
સળગી ઉઠે પવન મા જે ચિરાગો,
એ સહેલાઇ થી બુઝાતા નથી
હુ બોલી ને બાજી હાથ મા રાખુ છુ
દિલ ખોલી ને બાજી હાથ મા રાખુ છુ
બંધ મા તો સહુ કોઇ રમી જાણે,કેતુલ
હુ પત્તા ખોલી ને બાજી હાથ મા રાખુ છુ!!
એટલા પણ ન આવો મારી પાસે
હુ બહુ ધારદાર જીવુ છુ મિત્રો
વાચકો ના રક્ત થી શાહી બને કલમ ની
ખતમ થાય ગઝલ ને શરુઆત થાય નઝમ ની..
મારે પણ ડુબવુ'તુ તારી આંખો મા
પણ બદલે છે આંખો ઈશારે ઈશારે
તરી ને પાર ઉતરુ કેવી રીતે કાવ્યા?
બદલે છે લોકો કિનારે કિનારે..
લખવા માટે કલમ ની પણ જરૂર નથી કેતુલ,
જ્યારે સંવેદના ફેલાય છે ત્યારે અક્ષરો રેલાય છે..
ઝુકેલી નઝર પણ કમાલ કરી ગયી
કૈક ના દિલ મા ધમાલ કરી ગયી
જીતેલા સહુ જોતા રહી ગયા,કેતુલ
ને હારેલા ને માલામાલ કરી ગયી..
ભાર થયો'તો ડાળ પર એટલો કાવ્યા
વજન કાંટા નુ જોઇ ડાળ પણ નમી હતી..
જોયા છે મે પણ દિવસો જુદાઇ ના પૂનમ
બસ એક તારી જ કમી હતી...
તારી રોશની માટે સુરજ થયી ને તપી જાઉ
તારી ચાંદની માટે રાત મા ખપી જાઉ
હુ પણ એવું ધારદાર લખીશ કે વાંચનાર ઘાયલ થયી જાય
જે મુગટ બની ને ફરતા હોય તે બધા પાયલ થયી જાય
તારાથી દૂર રહીને પણ તારા મા વસેલો છું.
તુ શુ જાણે કાવ્યા રડતી આંખે હું કેટલો હસેલો છું??
મારી ઝિંદગી ની દાસ્તાન બહુ લાંબી નથી મિત્રો
મે તેનો હાથ પકડ્યો ને ઝિંદગી નો અંત આવી ગયો..
વાંક નથી તારો કાવ્યા, કે તુ મને મલી,
એ તો ભગવાને જ ભુલાવ્યો મને તારી ગલી..
ના મલવુ હોય મને તો બહાના ના કર
મારા સિવાય ના લાખો ને દિવાના ના કર
જ્યારથી તમે મલ્યા છો ત્યારથી ઝિંદગી મલી છે,
લાગે છે ખુદા ની કોઇ બંદગિ મલી છે..
મરવા ના તો હજાર કારણ છે, કેતુલ
પણ જિવવા માટે એક પસંદગી મલિ છે!!
હવે તો આવી જા કાવ્યા?
થાકી ગયો છુ તારી રાહ જોઇ જોઇ ને
કેતુલ માનવા તૈયાર જ નથી કે...
મલે છે સાચો પ્રેમ ક્યારેક,કોઇ કોઇ ને!
રડ્યો છુ આખી રાત ભૂલવા તારી વાત
તે મને ગુમાવ્યો ને મે ગુમાવી મારી જાત
લઈ લે મને બાંહો મા તારી,
મને એમા મોજ મળે છે..
અલગ ના કરજે આજે તારાથી..
કેતુલ ક્યાં તને રોજ મળે છે??
હવે નથી ચાલતી કલમ મિત્રો
એને પણ થાક લાગે છે....
મજબૂર કરે છે લખવા આ દિલ
કદાચ કાવ્યા નો જ વાંક લાગે છે!!
આતો ખાલી શોખ છે લખવાનો... બાકી તો બહુજ મસ્ત ઝિંદગી છે..
કેટલુ કહુ તને ઓ પ્રિયતમ, કેતુલ ખુદા ની પહેલી પસંદગી છે!!
હુ નથી રડતો તારી યાદ મા
હુ નથી પડતો તારી યાદ મા
ખોવાઇ ગયો છુ એટલો તારી અંદર,કાવ્યા
કે હુ નથી જડતો તારી યાદ મા...
પલછીન તને શુ લાગે છે?
કેતુલ શુ બનાવે છે?
એ તારા સ્વપ્ન મા પણ આવે છે...
ને હથેળી મા તારા બતાવે છે.
તને માહિ કહુ કે મારી કહુ?
દિલ મા ઉતરેલ કટારી કહુ?
છુ દફન હુ તારા જ બાગ મા
ક્યારેક આવ મળવા તો નિહાળી લઊ
હુ યે એક્લો તુ યે એક્લો
પણ એકલતા નો આનંદ કેટલો?
મારી મૈયત મા તું ના આવજે,પરેશ
કારણ રસ્તો છે ધરતી થી સ્વર્ગ જેટલો!!..
પરેશ! મરવુ કાઇ સહેલુ નથી..
હજી ઘણી વાર છે કાઇ વહેલુ નથી..
જીવીને બતાવ તો હુ માનુ તને મિત્ર
બાકી તો મરવા મા કોઇ સાર રહેલુ નથી
આવ તને અંધકાર માથી પ્રકાશ તરફ લઈ જાઉ
જે વાત તને સાંભળવી છે તે તારા કાન મા કહી જાઉ
કદાચ કાલે કેતુલ નહી હોય તારી પાસે,કાવ્યા
ચાલ તારા પ્રેમ નુ કરજ ચુકતે કરી જાઉ
હુ તને કેટલી યાદ કરુ છુ?
તારા મિલન માટે હર પલ મરુ છુ!
તુ સ્વપ્ન બની ને રહી આંખ મા મારી
મને મારવા વાપરી તે પ્રેમ ની કટારી..
છે નિરાશા,બેચેની ને વ્યથા ની વાત
જ્યારથી કરી મે પ્રેમ નિ શરુઆત...
હવે તો હુ પણ થાકી ગયો છુ
તારા વચનો થી હાંફી ગયો છુ...
જો થાય તને પ્રેમ તો આવી જાજે
મારી કબર પર ફુલ વાવી જાજે...
રહેશે એકજ ફરિયાદ કફન ની
જો હોય સમય તો આપી જાજે...
કેતુલ તો બહુ હશે દુનિયા મા જીવિત
પણ હવે તો સ્વર્ગ મા પણ તુ ફાવિ જાશે...
મારા વગર તો તું પણ અધૂરો છે "શતક"
કારણ, શુન્ય બની ને હું ફરુ છુ!!
અધૂરી રહી અગર તુ,
મારો કાઇ વાંક નહોતો!!
રાખ્યુ હોત જો તે નામ "ઇચ્છા",
તને હું જરૂર પુર્ણ કરત..
કિનારે રહી ને પણ ડુબ્યો છુ,
ત્રુપ્ત થયીને પણ ખૂટ્યો છુ.
કેતુલ,કેમ કહે કે હુ તમારો છુ?
સાથે રહીને પણ છૂટ્યો છુ..
મારી કબર પર આવવાનુ બીજુ શુ કારણ હોઈ શકે?
એમને ખબર હતી,કેતુલ કે પ્રેમ ના પુષ્પો ત્યાંજ મળશે.

Wednesday, May 20, 2009

કાવ્યા તારી રાહ જોવામા,ખુલ્લી આંખે મરી ગયો..
જીવતો કેતુલ તરી ના શક્યો,લાશ બનીને તરી ગયો..
મારા જ મિત્રો મને મારે છે,
દુનિયા ને જીતનારો ઘર મા જ હારે છે.
શા માટે મને છોડી ને ચાલ્યા જાઓ છો એકલો?
કબર મા બેઠો બેઠો કેતુલ તમને પુકારે છે!!
છોડી દીધો એક્લો કફન ની મોજ મા,
ચાલો જઈએ કેતુલ, સ્વર્ગ ની શોધ મા.
છે જીવવા ની તમન્ના પણ એકલતા ની આદત નથી.
હુ જીવુ છુ તેને યાદ કરીને,કારણ પ્રેમ જેવી કોઇ ઇબાદત નથી.
છે થોડુ આ જીવન તો પ્રેમ કરિ લઊ દોસ્તો
શુ ખબર કાલે એકલો મરિ જાઉ
આમ તો રહ્યો છે હમેશા કિનારે,કેતુલ
કાલે કદાચ સમંદર તરી જાઉ.
મારી કબર પર આવવાનુ બીજુ શુ કારણ હોઈ શકે?
એમને ખબર હતી,કેતુલ કે પ્રેમ ના પુષ્પો ત્યાંજ મળશે.