તું સમજણ રાખીને પ્રેમ કર
હું નાસમજ થયીને પ્રેમ કર
ૂ
તારી યાદમાં પાગલ બનીને
બસ જુદાઇ ના દિવસો ભરૂ
ં
એટલી બેકરારી છે મિલનની
તને શોધવા ગલી ગલી હું ફરૂ
ં
નથી સાથ તુજ મુજ નસીબમાં
કેતુલ, હવે જીવીને હું શું કરૂ
ં
જીવન તારા નામે મે કર્યું
તારી મોત વખતે પણ હું મરૂ
~કેતુલ મહેતા~
No comments:
Post a Comment