પ્રેમ કરીને પણ શુ કરવું?
જીવીને શું રોજ મરવું?
કદર નથી જેને પ્રેમ ની
એના ચરણે દિલ રોજ ધરવુ?
પ્રેમ કરીને ઝિંદગી બગાડી
હવે જાત માટે શું સુધરવું?
ઝિંદગી આખી ઝિંદાદીલી રાખી
પ્રેમ માટે કેતુલ કેમ કરગરવું?
હુ માત્ર મારા શોખ માટે જ લખુ છું.
મારી રચનાઓ સાથે મારા જીવન નો કોઇ જ સંબંધ નથી..
અને "કાવ્યા" એ મારી કલ્પના છે!! એ નામ ની કોઇ પણ વ્યક્તિ મારા જીવન મા નથી..
No comments:
Post a Comment