જીવીને હું થાક્યો
ચાલ મરીને જોઉ
સંસાર સમંદરને
ચાલ તરીને જોઉ
પ્રયત્ન તને મળવાનો
ચાલ કરીને જોઉ
રક્ત બની રગરગમા
ચાલ ફરીને જોઉ
દુનિયા ઘૂમે તારી આસપાસ
ચાલ ધરીને જોઉ
નથી તુજ દર્શન મુજ નસીબમા
ચાલ "હરી" ને જોઉ
સમય બની નસીબમાંથી
ચાલ સરીને જોઉ
જીવતા કેતુલ ના સાંભરે
ચાલ મરીને જોઉ
No comments:
Post a Comment