Wednesday, May 16, 2012
કરુ છું મારા હ્રદય ની વાત
માંગુ છુ બસ તારી એક મુલાકાત
શુ હાલ કહુ તને દિલનો,કાવ્યા
જાગતી આંખે ગુજારુ છુ રાત
તારી દિવાનગી મા ખોવાઇ ગયો છુ
કેટલાયની નજરમા વગોવાઇ ગયો છુ
બસ એક તારા જવાબની રાહ છે,કેતુલને
"શું હુ સ્વપ્ન બનીને જોવાઇ ગયો છુ?"
બસ આગમન તારૂં
ઝંખે મન મારૂં
કેતુલ સિવાય કાવ્યા
કોણછે પ્રેમ કરનારૂં
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment