Thursday, May 21, 2009

આંસુઓ પણ હસતા હતા
ખુટી ગયેલા રસ્તા હતા
વેચાણા તમને જોઇને બહુ મોંઘા,કાવ્યા
હકિકત મા બહુ સસ્તા હત!!

4 comments:

Anonymous said...

wow nice rachana.......

PARESH / DEEPA said...

વેચાણા તમને જોઇને બહુ મોંઘા,
કાવ્યા હકિકત મા બહુ સસ્તા હત!!

વાહ! વાહ!

શું આંસુ ઓ ખરેખર સસ્તા હોય છે ?
કે પછી તેનો આધાર તે કોની માટે વહી નીકળે છે તેના પર હોય છે ?

જુઓ ને...

મારે આખી દુનિયાને પ્રેમ કરવો છે. અદ્રશ્ય બનીને મારે પણ તારી જેમ ઓ પ્રભુ, આખી દુનિયામાં સમાઈ જવું છે. મારી આંખમાંથી પ્રેમનાં અશ્રુઓ છો વહે...મારે તો બસ રેલાઈ જવું છે તારી જેમ.

poonam said...

વેચાણા તમને જોઇને બહુ મોંઘા,
કાવ્યા હકિકત મા બહુ સસ્તા હત!!
humm waah,
good ha..

Anonymous said...

ખૂબજ ગમ્યુ, વાહ!