Thursday, May 21, 2009

પલછીન તને શુ લાગે છે?
કેતુલ શુ બનાવે છે?
એ તારા સ્વપ્ન મા પણ આવે છે...
ને હથેળી મા તારા બતાવે છે.

1 comment:

khajit{pinki} said...

મજાનું કાવ્ય. મારા ભાઇનુ નામ પણ કેતુલ જ છે, એટલે ખાસ ગમ્યુ.