જોયી લીધી મે ઝિંદગી બસ જીવું છું તારા માટે
અશ્રુઓ મુજ નયનના બસ પીવું છું તારા માટે
મારી દરેક લાગણીઓ મજાક બની ગયી,કેતુલ
તો પણ ફાટેલી ઝિંદગી બસ સીવું છું તારા માટે
હુ માત્ર મારા શોખ માટે જ લખુ છું.
મારી રચનાઓ સાથે મારા જીવન નો કોઇ જ સંબંધ નથી..
અને "કાવ્યા" એ મારી કલ્પના છે!! એ નામ ની કોઇ પણ વ્યક્તિ મારા જીવન મા નથી..
No comments:
Post a Comment