મિત્રો આજે ફરી મરવાનુ મન થયું
ખોળીયો ખાલી કરવાનું મન થયું
આખી ઝિંદગી ડુબીને જીવીછે,કેતુલ
હવે લાશ બની તરવાનું મન થયુ
Wednesday, July 4, 2012
જોયી લીધી મે ઝિંદગી બસ જીવું છું તારા માટે
અશ્રુઓ મુજ નયનના બસ પીવું છું તારા માટે
મારી દરેક લાગણીઓ મજાક બની ગયી,કેતુલ
તો પણ ફાટેલી ઝિંદગી બસ સીવું છું તારા માટે
Sunday, July 1, 2012
મને શોધવા મુજને તું મળ
મૌન મારું અહીં આવીને કળ
રાખ તું પણ વિશ્વાસ કેતુલ પર
જરા અડકીને જો ભ્રમ છે કે છળ
હુ માત્ર મારા શોખ માટે જ લખુ છું.
મારી રચનાઓ સાથે મારા જીવન નો કોઇ જ સંબંધ નથી..
અને "કાવ્યા" એ મારી કલ્પના છે!! એ નામ ની કોઇ પણ વ્યક્તિ મારા જીવન મા નથી..