skip to main
|
skip to sidebar
LIFE IS TO LIVE
Monday, April 30, 2012
સુંદર નયનના કામણથી હવે લોકો નહીં છેતરાય કારણ, બુદ્ધિનો જમાનો છે કેતુલ, હ્રદય નથી કે વેતરાય
Sunday, April 29, 2012
झिंदगी जी के क्या करु जब मौत को गले लगाना है, ये तो लम्बी दौड है" केतुल" जिसमे खुद को भगाना है
Friday, April 27, 2012
હસીને કરેલી મજા પણ યાદ આવે છે, રોઇને લીધેલી સજા પણ યાદ આવે છે; રોજ સાંજે બેસતા હતા એકમેક ની આંખો જોવા, કેતુલ, એ મિલન ની રજા પણ યાદ આવે છે
Thursday, April 26, 2012
દરિયો તારો પણ છે દરિયો મારો પણ છે છો ઊંડાઇ માં તું નિર્ઝર કેતુલ કિનારો પણ છે
Saturday, April 21, 2012
હ્રદય ને ગમ માં રાખો નહિં, પણ ગમ હ્રદય માં રાખો; કેતુલ ની આ વાત, હરદમ હ્રદય માં રાખો.
તારા જેવા ચાંદ ને અમાસ કેમ લાગે? પૂનમ ને જોઇને અમાસ પણ ભાગે..
સંબંધો ઓછા ને રાતો ઘણી છે, તારી ને મારી વાતો ઘણી છે; ન હોય કહેવાનું ન હોય સુણવાનું, બસ આંખોમાં સાચી લાગણી છે!!
Friday, April 20, 2012
નારાઝ થયીને નારાઝ ના રહેજે જે વાત હોય તારા દિલ માં,કેતુલ ને કહેજે હું છું બહુ નાનો,પણ છુ બહુ મજાનો ઍકલતા નું દુખ,તું એકલો ના સહેજે..
થોડું આ જીવન; બાકી ઘણું કામ; કેમ હું ભુલું તને; કેમ કરૂં આરામ?
Thursday, April 19, 2012
કેતુલ તારા પ્રેમને
સમજી સકે ના કોય;
પણ તું એટલું સમજજે,
"પ્રિત" કીયે દુખ હોય
આગ થી રમે એ જાણે;
બાકીના ઝિંદગી શું માણે?
Monday, April 16, 2012
આતો લાગણી ભર્યા સંબંધો ની તરસ છે,કેતુલ
બાકી જીવન જીવવા મા ક્યાં રસ છે?
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Followers
Blog Archive
▼
2012
(85)
►
September
(2)
►
August
(4)
►
July
(3)
►
June
(16)
►
May
(48)
▼
April
(12)
સુંદર નયનના કામણથી હવે લોકો નહીં છેતરાય કારણ, બુદ્...
झिंदगी जी के क्या करु जब मौत को गले लगाना है, ये त...
હસીને કરેલી મજા પણ યાદ આવે છે, રોઇને લીધેલી સજા પણ...
દરિયો તારો પણ છે દરિયો મારો પણ છે છો ઊંડાઇ માં તું...
હ્રદય ને ગમ માં રાખો નહિં, પણ ગમ હ્રદય માં રાખો; ક...
તારા જેવા ચાંદ ને અમાસ કેમ લાગે? પૂનમ ને જોઇને અમ...
સંબંધો ઓછા ને રાતો ઘણી છે, તારી ને મારી વાતો ઘણી છ...
નારાઝ થયીને નારાઝ ના રહેજે જે વાત હોય તારા દિલ માં...
થોડું આ જીવન; બાકી ઘણું કામ; કેમ હું ભુલું તને; કે...
કેતુલ તારા પ્રેમને સમજી સકે ના કોય;પણ તું એટલું સમ...
આગ થી રમે એ જાણે;બાકીના ઝિંદગી શું માણે?
આતો લાગણી ભર્યા સંબંધો ની તરસ છે,કેતુલબાકી જીવન જ...
►
2009
(40)
►
June
(1)
►
May
(39)
►
2008
(2)
►
December
(2)
About Me
!!..કાવ્યા..!!
હુ માત્ર મારા શોખ માટે જ લખુ છું. મારી રચનાઓ સાથે મારા જીવન નો કોઇ જ સંબંધ નથી.. અને "કાવ્યા" એ મારી કલ્પના છે!! એ નામ ની કોઇ પણ વ્યક્તિ મારા જીવન મા નથી..
View my complete profile