skip to main
|
skip to sidebar
LIFE IS TO LIVE
Thursday, May 21, 2009
આંસુઓ પણ હસતા હતા
ખુટી ગયેલા રસ્તા હતા
વેચાણા તમને જોઇને બહુ મોંઘા,કાવ્યા
હકિકત મા બહુ સસ્તા હત!!
લખવા માટે શબ્દો નિ જરૂર નથી..
હુ ને તુ મલીયે એટલે ગઝલ બનિ જાય
તને માહિ પણ કેમ કહુ?
તુ મારી નથી..
તારા થી દૂર પણ કેમ રહુ?
તુ જનારી નથી...
એટલુ ધારદાર લખુ છુ મિત્રો
લોકો ના ઘા રુઝાતા નથી...
સળગી ઉઠે પવન મા જે ચિરાગો,
એ સહેલાઇ થી બુઝાતા નથી
હુ બોલી ને બાજી હાથ મા રાખુ છુ
દિલ ખોલી ને બાજી હાથ મા રાખુ છુ
બંધ મા તો સહુ કોઇ રમી જાણે,કેતુલ
હુ પત્તા ખોલી ને બાજી હાથ મા રાખુ છુ!!
એટલા પણ ન આવો મારી પાસે
હુ બહુ ધારદાર જીવુ છુ મિત્રો
વાચકો ના રક્ત થી શાહી બને કલમ ની
ખતમ થાય ગઝલ ને શરુઆત થાય નઝમ ની..
મારે પણ ડુબવુ'તુ તારી આંખો મા
પણ બદલે છે આંખો ઈશારે ઈશારે
તરી ને પાર ઉતરુ કેવી રીતે કાવ્યા?
બદલે છે લોકો કિનારે કિનારે..
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Followers
Blog Archive
▼
2012
(85)
▼
September
(2)
નિખાલસ આ મનનો એકરાર હજી બાકી છે દોસ્તી કરી લીધી...
વિસ્મરણ હોય કે સ્મરણ હોય નશો ગઝલનો આમરણ હોય નથ...
►
August
(4)
►
July
(3)
►
June
(16)
►
May
(48)
►
April
(12)
►
2009
(40)
►
June
(1)
►
May
(39)
►
2008
(2)
►
December
(2)
About Me
!!..કાવ્યા..!!
હુ માત્ર મારા શોખ માટે જ લખુ છું. મારી રચનાઓ સાથે મારા જીવન નો કોઇ જ સંબંધ નથી.. અને "કાવ્યા" એ મારી કલ્પના છે!! એ નામ ની કોઇ પણ વ્યક્તિ મારા જીવન મા નથી..
View my complete profile