skip to main
|
skip to sidebar
LIFE IS TO LIVE
Saturday, April 21, 2012
સંબંધો ઓછા ને રાતો ઘણી છે, તારી ને મારી વાતો ઘણી છે; ન હોય કહેવાનું ન હોય સુણવાનું, બસ આંખોમાં સાચી લાગણી છે!!
Friday, April 20, 2012
નારાઝ થયીને નારાઝ ના રહેજે જે વાત હોય તારા દિલ માં,કેતુલ ને કહેજે હું છું બહુ નાનો,પણ છુ બહુ મજાનો ઍકલતા નું દુખ,તું એકલો ના સહેજે..
થોડું આ જીવન; બાકી ઘણું કામ; કેમ હું ભુલું તને; કેમ કરૂં આરામ?
Thursday, April 19, 2012
કેતુલ તારા પ્રેમને
સમજી સકે ના કોય;
પણ તું એટલું સમજજે,
"પ્રિત" કીયે દુખ હોય
આગ થી રમે એ જાણે;
બાકીના ઝિંદગી શું માણે?
Monday, April 16, 2012
આતો લાગણી ભર્યા સંબંધો ની તરસ છે,કેતુલ
બાકી જીવન જીવવા મા ક્યાં રસ છે?
Saturday, June 6, 2009
રડ્યો હુ ચોધાર આંસુઓએ
કોઇએ ના આપ્યો દિલાસો
હજી પણ પુછે છે "પ્રેમ કરો છો મને?"
શું કરુ હુ ખુલાસો??
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Followers
Blog Archive
▼
2012
(85)
▼
September
(2)
નિખાલસ આ મનનો એકરાર હજી બાકી છે દોસ્તી કરી લીધી...
વિસ્મરણ હોય કે સ્મરણ હોય નશો ગઝલનો આમરણ હોય નથ...
►
August
(4)
►
July
(3)
►
June
(16)
►
May
(48)
►
April
(12)
►
2009
(40)
►
June
(1)
►
May
(39)
►
2008
(2)
►
December
(2)
About Me
!!..કાવ્યા..!!
હુ માત્ર મારા શોખ માટે જ લખુ છું. મારી રચનાઓ સાથે મારા જીવન નો કોઇ જ સંબંધ નથી.. અને "કાવ્યા" એ મારી કલ્પના છે!! એ નામ ની કોઇ પણ વ્યક્તિ મારા જીવન મા નથી..
View my complete profile