skip to main
|
skip to sidebar
LIFE IS TO LIVE
Thursday, May 21, 2009
મારી કબર પર આવવાનુ બીજુ શુ કારણ હોઈ શકે?
એમને ખબર હતી,કેતુલ કે પ્રેમ ના પુષ્પો ત્યાંજ મળશે.
Wednesday, May 20, 2009
કાવ્યા તારી રાહ જોવામા,ખુલ્લી આંખે મરી ગયો..
જીવતો કેતુલ તરી ના શક્યો,લાશ બનીને તરી ગયો..
મારા જ મિત્રો મને મારે છે,
દુનિયા ને જીતનારો ઘર મા જ હારે છે.
શા માટે મને છોડી ને ચાલ્યા જાઓ છો એકલો?
કબર મા બેઠો બેઠો કેતુલ તમને પુકારે છે!!
છોડી દીધો એક્લો કફન ની મોજ મા,
ચાલો જઈએ કેતુલ, સ્વર્ગ ની શોધ મા.
છે જીવવા ની તમન્ના પણ એકલતા ની આદત નથી.
હુ જીવુ છુ તેને યાદ કરીને,કારણ પ્રેમ જેવી કોઇ ઇબાદત નથી.
છે થોડુ આ જીવન તો પ્રેમ કરિ લઊ દોસ્તો
શુ ખબર કાલે એકલો મરિ જાઉ
આમ તો રહ્યો છે હમેશા કિનારે,કેતુલ
કાલે કદાચ સમંદર તરી જાઉ.
મારી કબર પર આવવાનુ બીજુ શુ કારણ હોઈ શકે?
એમને ખબર હતી,કેતુલ કે પ્રેમ ના પુષ્પો ત્યાંજ મળશે.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Followers
Blog Archive
▼
2012
(85)
▼
September
(2)
નિખાલસ આ મનનો એકરાર હજી બાકી છે દોસ્તી કરી લીધી...
વિસ્મરણ હોય કે સ્મરણ હોય નશો ગઝલનો આમરણ હોય નથ...
►
August
(4)
►
July
(3)
►
June
(16)
►
May
(48)
►
April
(12)
►
2009
(40)
►
June
(1)
►
May
(39)
►
2008
(2)
►
December
(2)
About Me
!!..કાવ્યા..!!
હુ માત્ર મારા શોખ માટે જ લખુ છું. મારી રચનાઓ સાથે મારા જીવન નો કોઇ જ સંબંધ નથી.. અને "કાવ્યા" એ મારી કલ્પના છે!! એ નામ ની કોઇ પણ વ્યક્તિ મારા જીવન મા નથી..
View my complete profile